Wednesday, 13 May 2020

The construction sector is certainly in trouble, but there are also many options and hopes ahead.

Just like after the earthquake disaster, Kutch emerged like a phoenix bird, Hope, In the same way, Kutch will continue to grow even after the Korona Pandemic. 



Monday, 11 May 2020

Plane on the ground, Aviation Sector landing...

ઉડ્ડયન ક્ષેત્રનું સંકટ ગંભીર, લાખો લોકોની નોકરી પર તોળાતું જોખમ



Friday, 8 May 2020

સમયની માંગ વર્ચ્યુઅલ સંવાદ, અને પહેલું ઓનલાઇન રિપોર્ટિંગ...

સામાન્ય રીતે યુનિવર્સિટીમાં નવા કુલપતિ પદગ્રહણ કરે તો અત્યાર સુધી બને છે એમ ઢોલ, તિલક હારતોરા અને ઉમળકાભેર સ્વાગત. પદગ્રહણ પછી માધ્યમો સાથે સંવાદ અને નવી આશા, નવી દ્રષ્ટિ, નવો વિચાર..., પણ અત્યારે તો કોરોના lockdown.

નવી પદ્ધતિ વેબમિટિંગ, સેમિનાર ને બદલે વેબિનાર. આવા જ એક વેબિનારનું ગુરુવારે સવારે આયોજન હતું. એવો પહેલો ઓનલાઇન કાર્યક્રમ,  જેમાં નવા કુલપતિની  વર્ચ્યુઅલ હાજરી 
અને જાણીતા કચ્છી કવિ  પબુ ગઢવી ' પુષ્પ 'ની  કવિતા...
અંગ્રેજી વિભાગના આયોજનમાં જોડાઈને કર્યું પહેલું વર્ચ્યુઅલ રિપોર્ટિંગ. જેમાં કુલપતિનો કચ્છના અધ્યાપકો નિર્દેશ. આશા છે ગમશે...🙏🏻