Wednesday, 13 April 2022

Kutch's contribution to achieving the 5 trillion dollar target is significant....

પા`ચ ટ્રિલિયન ડોલરના` લક્ષ્યમા` કચ્છનુ` મહત્ત્વનુ` યોગદાન

 

 કચ્છ યુનિ. દ્વારા `રણના` અર્થશાત્ર' વિષયે યોજાયો એક દિવસીય વર્કશોપ :?  બે લાખ કરોડનુ`

 રોકાણ આવે છે; વિકાસની  અપાર સ`ભાવના, પણ  ઝડપી નીતિવિષયક બદલાવ જરૂરી 

 દિવ્યેશ વૈદ્ય દ્વારા 

ભુજ, તા. 11 : કચ્છ યુનિવર્સિટી દ્વારા આજે રાજ્યના શિક્ષણ વિભાગના સહયોગથી યોજાયેલા `રણનુ` અર્થશાત્ર-પા`ચ ટ્રિલિયન ડોલરનુ` અર્થત`ત્ર તરફ પગલુ`' વિષયે યોજાયેલા એક દિવસીય વર્કશોપમા` વક્તાઓએ ભારતના આ લક્ષ્યને આ`બવામા` કચ્છના યોગદાનને બહુ મહત્ત્વનુ` ગણાવતા` સૂર વ્યક્ત કર્યો હતો કે, જિલ્લામા` વિકાસની અપાર સ`ભાવનાઓ છે. માત્ર સરકારે નીતિવિષયક બદલાવો અને માળખા`કીય સુવિધા વધારવામા` ઝડપની આવશ્યકતા છે.

અધ્યક્ષસ્થાનેથી સમાપન ભાષણમા` યુનિ. કુલપતિ ડો. જયરાજસિ`હ જાડેજાએ વડાપ્રધાનના કચ્છ અ`ગેના નિવેદનને યાદ કરીને જણાવ્યુ` કે, `સૌથી ઝડપી જિલ્લો છે.' આગામી સમયમા` દોઢ લાખ કરોડનુ` રોકાણ આવશે. 5 ટ્રિલિયન ડોલરના અર્થત`ત્રમા` ગુજરાતનુ` યોગદાન મહત્ત્વનુ` છે અને એમા` પણ કચ્છ સૌથી વધુ નોંધનીય રહેશે. નિકાસમા` ગુજરાત-કચ્છ સૌથી આગળ છે. વધુ સેક્ટરના આગમન માટે સુધારા જરૂરી છે. બધા આ`કડા એમ કહે છે કે, કચ્છમા` વિકાસની જબરદસ્ત સ`ભાવનાઓ છે. આ તબક્કે તેમણે ઉદ્યોગોને અપીલ કરી હતી કે, પ્લેસમેન્ટ કાર્યક્રમોમા` સહયોગી બને. જરૂરિયાતો છે એવા અભ્યાસક્રમોનુ` સૂચન કરે, બોર્ડ ઓફ સ્ટડીઝ સો ટકા તૈયારી કરશે. આ સિવાય કચ્છના વિદ્યાર્થીઓને તેમની ક`પનીઓમા` તાલીમ માટે બોલાવવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

અતિથિપદેથી ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસો.ના એમ.ડી. નિમિષ ફડકેએ વિદેશી રોકાણ અને અનેક નવા સેક્ટર ખાનગી સાહસિકો માટે ખૂલ્યા એ અર્થત`ત્રનો વ્યાપ વધારશે એ વાતનો ઉલ્લેખ કરતા` કચ્છ સ`દર્ભે કહ્યુ` કે, ભૂક`પ પછીના 20 વર્ષમા` એક લાખ કરોડનુ` રોકાણ આવ્યુ` અને હવે પછીના દસ વર્ષમા` જ બેગણ`y રોકાણ આવી રહ્યુ` છે. માત્ર ગ્રીન ઊર્જામા` રણમા` જ એક લાખ કરોડનુ` રોકાણ આવશે. મુ`દરામા` ખાનગી એરલાઇન્સ સાથે વિમાન મેઇન્ટેનન્સ-એસેસરિઝ, કેમિકલ કોમ્પ્લેક્સ, રણમા` બ્રોમિન ઉદ્યોગ, બ`દરિય વિકાસ સાથે સ`લગ્ન વેરહાઉસ, ધોળાવીરા-કોટેશ્વર રેલવે જેવી અપેક્ષાઓથી 5 ટ્રિલિયન ડોલરના અર્થત`ત્રમા` કચ્છનુ` નોંધપાત્ર યોગદાન રહેશે. જો કે, જમીન ઉપયોગ નીતિ, રેલવેનુ` ખાનગીકરણ, ઊ`ચા વીજળી અને ફ્રેઇટ દર, રાજકીય બાધ્યતા જેવા મુદ્દામા` ઝડપી ઉકેલ જોઇશે.

યુનિ.ના અર્થ-એન્વાયર્મેન્ટ વિભાગના વડા અને ભૂસ્તરશાત્રી ડો. એમ. જી. ઠક્કરે કહ્યુ` કે, માત્ર 200 વર્ષ પહેલા` ચોખાનો પાક ઉતારવા પૂરતો જ ઉપયોગ નહોતો, એથી આગળ 5000 વર્ષ પહેલા` સિ`ધુ સ`સ્કૃતિમા` પણ રણમા` વ્યાપારિક ધમધમાટ હતો. અત્યારના સમયથી અલગ રણ હતુ`. જે કલાઇમેન્ટ ચેઈન્જ, ચોમાસાનુ` ચક્ર, નદીઓના પ્રવાહ જેવા કારણોથી બદલાવ આવ્યો. હવે આપણે ફરી વડાપ્રધાનની પહેલથી ગ્રીન ઊર્જાના વિકાસ તરફ આગળ વધી રહ્યા છીએ. રણનો ઇતિહાસ અને વિશેષતા વિશે તેમણે ઉમેર્યું કે, ધોળાવીરા એ વ્યાપાર માર્ગ હતો. વિઘાકોટ પાસેના સ`શોધનમા` કોપર મળ્યુ` જે  ચીની ઉદ્યોગો સાથેનો સ`બ`ધ સૂચવે છે. જો કે, વિકાસના માર્ગમા` એ ધ્યાન રાખવુ` પડશે કે દરિયાની સપાટી 1 મીટર ઊંચી થાય તો શુ` થાય ?, ભૂક`પમા` પણ ભૂસ્તરીય બદલાવ આવ્યો હતો.

ગા`ધીધામ સ્થિત આઈટી નિષ્ણાત અને કેન્દ્ર સરકારની અનેક મહત્ત્વની સમિતિ સાથે જોડાયેલા દીપક વોરાએ કચ્છને અપાર સ`ભાવનાથી ભરેલી ભૂમિ ગણાવીને કહ્યુ` કે, ટેકનોલોજી રિસર્ચ, સરકારી ઈકોસિસ્ટમ રોકાણ ખેંચી લાવશે. અત્યારે સનરાઈઝ અને ચેમ્પિયન એમ વિકાસના` સેક્ટર પણ તારવી લેવાયા` છે, પર`તુ રણના વિકાસમા` નીતિવિષયક અડચણો છે. કોઈ બાબત કાર્યાન્વિત થાય ત્યારે જ કામની. પશ્ચિમ કચ્છમા` રેલવે વિકાસની સ`ભાવના છે, માત્ર વીજળીની જરૂરિયાત છે એટલે આઈટી માટે કચ્છ શ્રેષ્ઠ છે. હાઈડ્રોજન માટે, ઈલેકટ્રીક વાહન માટે કચ્છ સારુ` છે, વિદેશી રોકાણ આવે છે, સ`રક્ષણ ક્ષેત્રે પણ ખાનગી પ્રોજેક્ટ આવે છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને મીઠા`ના વ્યવસાયને નજીકથી જોનારા માવજીભાઈ સોરઠિયાનુ` સ્પષ્ટ કહેવુ` હતુ` કે, ડેઝર્ટ-રણ કોઈ રીતે બિનઉપયોગી જમીન નથી. મીઠુ` વિશ્વભરમા` જાય છે, માનવને ઉપયોગી સાથે ઉદ્યોગો માટે કાચો માલ છે. કચ્છ સત્યાગ્રહ વખતે તેની જ્યોર્જ ફર્નાન્ડિસે દર્શાવેલી મહત્વતાને યાદ કરીને ઉમેયુ``ઍ કે, હવે ખાસ મીઠા` સ`દર્ભે એક રિસર્ચ ઈન્સ્ટિટયૂટ ઊભી થવી જોઈએ. આધુનિક ટેકનિક વાપરવી જોઈએ.

આશાપુરા ઈન્ટરનેશનલના પ્લાન ઈન્ચાર્જ જીતેન્દ્ર કુશવાહાએ કહ્યુ` કે, બેન્ટોનાઈટ સહિત ખનિજની અલગ પડતી ગુણવત્તા, જમીન ઉપલબ્ધતા, વાજબી રોયલ્ટી દર જેવા કચ્છમા` અનુકૂળ પરિબળોથી વિકાસની ઘણી અપેક્ષા છે. પર`તુ લીઝ માઈનીંગ મ`જૂરીમા` ચાર-પા`ચ વર્ષનો વિલ`બ, કુશળ માનવબળ અને આરટીઆઈની પ્રવૃત્તિ ચિ`તાના વિષયો છે, જે દૂર થવા જરૂરી છે. જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજેશ ખ`ડોલે આર્થિક વિકાસ માટે સેવા સેક્ટરનુ` મહત્વ અને વેલ્યુએડિશન પર ભાર મૂકતા` કહ્યુ` કે, કચ્છમા` ખેતીલાયક જમીન ઘણી છે, ત્યા` સિ`ચાઈ વ્યવસ્થા વધારવી, હવામાન બાગાયત માટે અનુકૂળ છે, કેરી-ખારેક જેવા પાક માટે મૂલ્યવૃદ્ધિ અને સ્ટોરેજ સુવિધા, ધોરડોની જેમ હજુ ઘણી પ્રવાસન તકો છે તેનો વિકાસ કરવો, કચ્છની બેંકોમા` રહેલી હજારો કરોડની ડિપોઝીટને સાહસિક ધિરાણમા` તબદીલી જેવા સૂચનો કર્યાં હતા`, સાથે કચ્છમા` ખાસ સ`શોધન કેન્દ્ર ખોલવા હિમાયત કરી હતી.

યુનિ.ના એમએસડબલ્યુ વિભાગના વડા ડો. ચિરાગ પટેલે રણ અર્થશાત્રના સામાજિક પાસા`ઓ  વણી લેતા` કહ્યુ` કે, પા`ચ ટ્રિલિયન ડોલર અર્થત`ત્ર માટેનો નિર્ધારિત વર્ષ 2025-26નો  સમયગાળો પડકારરૂપ છે. પર`તુ કચ્છને સ`બ`ધ છે ત્યા` સુધી ખાદ્ય-કૃષિ ઉત્પાદન, વાહન, હસ્તકલા, પ્રવાસન, દવા, રસાયણ સેક્ટરમા` હજુ વિકાસની સ`ભાવના છે. યુનિ.ની સ્થિતિ પર ખાસ ટકોર કરતા` આ અધ્યાપકે કહ્યુ` કે, કચ્છ યુનિ.ની અત્યારે જે માનવ સ`શાધન સહિતની બાબતે જે સ્થિતિ છે, એ ન હોવી જોઈએ. લોકોના` રસ અને ભાગીદારી વધે એ જરૂરી છે.

અદાણી પોર્ટ અને સેઝ લિ.ના કિશોર રાબડિયાએ તેમની ક`પની દ્વારા કેવી રીતે વપરાશી પાણીને રિસાઈકલ દ્વારા પુન: ઉપયોગી કરાય છે, વરસાદી પાણી સ`ગ્રહ તેમજ આસપાસના ગામોને વિતરણની વાત કરી હતી. વેલ્યુવિવરના રવિ પચૌરીએ પ ટ્રિલિયન ડોલરનુ` અર્થત`ત્ર પહોંચાડવુ` હશે તો બેવડા જોરથી પ્રયાસની વાત કરી હતી, કારણ કે અત્યારે ભારત 2.8 ટ્રિલિયન ડોલરનુ` અર્થત`ત્ર છે. ધોરડોના સરપ`ચ મિયા` હુસેને કહ્યુ` કે, ધોરડોનુ` રણ વિશ્વ વિખ્યાત બન્યુ` છે, રણોત્સવથી અર્થત`ત્ર ધબકયુ` છે અને રોજગારી મળે છે. `મીઠા`'નુ` રણ `મીઠાઈ' બન્યુ` છે. જો કે વધુ પ્રવાસન વિકાસ માટે તેમણે બન્નીના રેવેન્યૂ વિલેજ સહિતના પ્રશ્નોના ત્વરીત સમાધાન પર ભાર મુકયો હતો. કુનરિયા ગ્રા.પ`.ના સરપ`ચ સુરેશ છા`ગાએ કૃષિ-સેવા જેવા` ક્ષેત્ર દ્વારા અર્થત`ત્રના યોગદાનની વાત કરતા` કહ્યુ` કે, પ ટ્રિલિયન ડોલર માટેનો નિર્ધારિત સમય ટૂ`કો છે, પર`તુ મરીન, કેમિકલ, મીઠુ`, બ્રોમિન ક્ષેત્રે વધુ રિસર્ચ થાય, યુનિવર્સિટી કોર્ષ ચલાવે તો કચ્છનુ` યોગદાન વધી શકે, બીજુ` સામાજિક કાર્ય સ`દર્ભે સ્થાનિકે માનસિકતા બદલવાની જરૂર છે.

આ પહેલા` કાર્યક્રમના આર`ભે વર્કશોપ કો. ઓર્ડિનેટર અને અર્થશાત્ર વિભાગના વડા ડો. કલ્પનાબેન સતીજાએ આવકાર આપતા` જણાવ્યુ` કે, ખનિજ, માછીમારી, વન્યજીવન, પક્ષી પ્રજનન સહિતની બાબતોથી કચ્છ મહત્ત્વનુ` છે. રણમા` મોટાપાયે મીઠુ` ઉત્પાદન થાય છે. ભૂક`પ પછી આવેલા ઉદ્યોગો, બ`દર અને ઉપલબ્ધ સ`શાધનોથી  રોકાણકારો માટે `િપ્રફર્ડ ડેસ્ટીનેશન' બન્યુ` છે. આથી પ ટ્રિલિયન ડોલર અર્થત`ત્રમા` કચ્છનુ` મહત્ત્વનુ` યોગદાન રહેશે.

કાર્યક્રમનુ` સ`ચાલન ડો. શીતલ બાટીએ કર્યું હતુ`. ડો. ગૌરવ ચૌહાણ સહયોગી રહ્યા હતા. અ`તમા` યુનિ.ના રજિસ્ટ્રાર ડો. જી. એમ. બુટાણીએ આભારવિધિ કરતા` ઉદ્યોગકારોને એકેડેમિક સહકારની તૈયારી બતાવી હતી.  

`p„Q qV²rgeƒ Xp¡gfƒp„ gÿedp„ LÃRƒy„ dlÒhƒy„ ep¡Nvpƒ

 

LÃR eyrƒ. Üpfp "fZƒp„ A±®ipõÓ' rhópe¡ ep¡Åep¡ A¡L qvhkue hL®ip¡` : b¡ gpM Lfp¡Xƒy„

fp¡LpZ Aph¡ R¡; rhLpkƒu  A`pf k„cphƒp, `Z  TX`u ƒursrhópeL bvgph Sáêfu

 qvìe¡i h¥Û Üpfp

cySá, sp. 11 : LÃR eyrƒhrk®Vu Üpfp ApSá¡ fpÄeƒp rinZ rhcpNƒp klep¡N±u ep¡Åe¡gp "fZƒy„ A±®ipõÓ-`p„Q qV²rgeƒ Xp¡gfƒy„ A±®s„Ó sfa `Ngy„' rhje¡ ep¡Åe¡gp A¡L qvhkue hL®ip¡`dp„ h¼spAp¡A¡ cpfsƒp Ap gÿeƒ¡ Ap„bhpdp„ LÃRƒp ep¡Nvpƒƒ¡ bly dlÒhƒy„ NZphsp„ k|f ìe¼s Lep£ lsp¡ L¡, rSáëgpdp„ rhLpkƒu A`pf k„cphƒpAp¡ R¡. dpÓ kfLpf¡ ƒursrhjeL bvgphp¡ Aƒ¡ dpmMp„Lue kyrh^p h^pfhpdp„ TX`ƒu AphíeLsp R¡.

AÝenõ±pƒ¡±u kdp`ƒ cpjZdp„ eyrƒ. Lyg`rs Xp¡. SáefpSárk„l ÅX¡ÅA¡ hXp`°^pƒƒp LÃR A„N¡ƒp rƒh¡vƒƒ¡ epv Lfuƒ¡ SáZpìey„ L¡, "kp¥±u TX`u rSáëgp¡ R¡.' ApNpdu kdedp„ vp¡Y gpM Lfp¡Xƒy„ fp¡LpZ Aphi¡. 5 qV²rgeƒ Xp¡gfƒp A±®s„Ódp„ NySáfpsƒy„ ep¡Nvpƒ dlÒhƒy„ R¡ Aƒ¡ A¡dp„ `Z LÃR kp¥±u h^y ƒp¢^ƒue fl¡i¡. rƒLpkdp„ NySáfps-LÃR kp¥±u ApNm R¡. h^y k¡¼Vfƒp ApNdƒ dpV¡ ky^pfp Sáêfu R¡. b^p Ap„LXp A¡d Ll¡ R¡ L¡, LÃRdp„ rhLpkƒu Sábfvõs k„cphƒpAp¡ R¡. Ap sb½¡ s¡dZ¡ DÛp¡Np¡ƒ¡ A`ug Lfu lsu L¡, àg¡kd¡ÞV Lpe®¾dp¡dp„ klep¡Nu bƒ¡. Sáêqfepsp¡ R¡ A¡hp Aæepk¾dp¡ƒy„ k|Qƒ Lf¡, bp¡X® Ap¡a õVXuT kp¡ VLp s¥epfu Lfi¡. Ap rkhpe LÃRƒp rhÛp±}Ap¡ƒ¡ s¡dƒu L„`ƒuAp¡dp„ spgud dpV¡ bp¡gphhp `Z s¡dZ¡ Aƒyfp¡^ Lep£ lsp¡.

Arsr±`v¡±u a¡Xf¡iƒ Ap¡a LÃR BÞXõV²uT A¡kp¡.ƒp A¡d.Xu. rƒrdj aXL¡A¡ rhv¡iu fp¡LpZ Aƒ¡ Aƒ¡L ƒhp k¡¼Vf MpƒNu kplrkLp¡ dpV¡ M|ëep A¡ A±®s„Óƒp¡ ìep` h^pfi¡ A¡ hpsƒp¡ Dëg¡M Lfsp„ LÃR k„vc£ Lüy„ L¡, c|L„` `Ruƒp 20 hj®dp„ A¡L gpM Lfp¡Xƒy„ fp¡LpZ Apìey„ Aƒ¡ lh¡ `Ruƒp vk hj®dp„ Sá b¡NZ„y fp¡LpZ Aphu füy„ R¡. dpÓ N°uƒ EÅ®dp„ fZdp„ Sá A¡L gpM Lfp¡Xƒy„ fp¡LpZ Aphi¡. dy„vfpdp„ MpƒNu A¡fgpBÞk kp±¡ rhdpƒ d¡BÞV¡ƒÞk-A¡k¡kqfT, L¡rdLg Lp¡çàg¡¼k, fZdp„ b°p¡rdƒ DÛp¡N, b„vqfe rhLpk kp±¡ k„gÁƒ h¡flpDk, ^p¡mphufp-Lp¡V¡ðf f¡gh¡ Sá¡hu A`¡npAp¡±u 5 qV²rgeƒ Xp¡gfƒp A±®s„Ódp„ LÃRƒy„ ƒp¢^`pÓ ep¡Nvpƒ fl¡i¡. Å¡ L¡, Sáduƒ D`ep¡N ƒurs, f¡gh¡ƒy„ MpƒNuLfZ, E„Qp huSámu Aƒ¡ ä¡BV vf, fpSáLue bpÝesp Sá¡hp dyØpdp„ TX`u DL¡g Å¡Bi¡.

eyrƒ.ƒp A±®-A¡Þhped®¡ÞV rhcpNƒp hXp Aƒ¡ c|õsfipõÓu Xp¡. A¡d. Æ. W½f¡ Lüy„ L¡, dpÓ 200 hj® `l¡gp„ Qp¡Mpƒp¡ `pL Dspfhp `|fsp¡ Sá D`ep¡N ƒlp¡sp¡, A¡±u ApNm 5000 hj® `l¡gp„ rk„^y k„õL©rsdp„ `Z fZdp„ ìep`pqfL ^d^dpV lsp¡. AÐepfƒp kde±u AgN fZ lsy„. Sá¡ LgpBd¡ÞV Q¡CÞS,á Qp¡dpkpƒy„ Q¾, ƒvuAp¡ƒp `°hpl Sá¡hp LpfZp¡±u bvgph Apìep¡. lh¡ Ap`Z¡ afu hXp`°^pƒƒu `l¡g±u N°uƒ EÅ®ƒp rhLpk sfa ApNm h^u füp RuA¡. fZƒp¡ Brslpk Aƒ¡ rhi¡jsp rhi¡ s¡dZ¡ Dd¡ey¯ L¡, ^p¡mphufp A¡ ìep`pf dpN® lsp¡. rhÂppLp¡V `pk¡ƒp k„ip¡^ƒdp„ Lp¡`f dýey„ Sá¡  Quƒu DÛp¡Np¡ kp±¡ƒp¡ k„b„^ k|Qh¡ R¡. Å¡ L¡, rhLpkƒp dpN®dp„ A¡ Ýepƒ fpMhy„ `Xi¡ L¡ vqfepƒu k`pVu 1 duVf KQu ±pe sp¡ iy„ ±pe ?, c|L„`dp„ `Z c|õsfue bvgph Apìep¡ lsp¡.

Np„^u^pd Fõ±s ApCVu rƒóZps Aƒ¡ L¡ÞÖ kfLpfƒu Aƒ¡L dlÒhƒu krdrs kp±¡ Å¡Xpe¡gp vu`L hp¡fpA¡ LÃRƒ¡ A`pf k„cphƒp±u cf¡gu c|rd NZphuƒ¡ Lüy„ L¡, V¡Lƒp¡gp¡Æ qfkQ®, kfLpfu CLp¡rkõVd fp¡LpZ M¢Qu gphi¡. AÐepf¡ kƒfpCT Aƒ¡ Q¡Fç`eƒ A¡d rhLpkƒp„ k¡¼Vf `Z spfhu g¡hpep„ R¡, `f„sy fZƒp rhLpkdp„ ƒursrhópeL AXQZp¡ R¡. Lp¡C bpbs Lpep®FÞhs ±pe Ðepf¡ Sá Lpdƒu. `ròd LÃRdp„ f¡gh¡ rhLpkƒu k„cphƒp R¡, dpÓ huSámuƒu Sáêqfeps R¡ A¡Vg¡ ApCVu dpV¡ LÃR î¡óW R¡. lpCX²p¡SრdpV¡, Cg¡LV²uL hplƒ dpV¡ LÃR kpfy„ R¡, rhv¡iu fp¡LpZ Aph¡ R¡, k„fÿpZ ÿp¡Ó¡ `Z MpƒNu `°p¡S᡼V Aph¡ R¡.

QpV®X® A¡LpDÞVÞV Aƒ¡ duWp„ƒp ìehkpeƒ¡ ƒÆL±u Å¡ƒpfp dphÆcpC kp¡fqWepƒy„ õ`óV Ll¡hy„ lsy„ L¡, X¡TV®-fZ Lp¡C fus¡ rbƒD`ep¡Nu Sáduƒ ƒ±u. duWy„ rhðcfdp„ Åe R¡, dpƒhƒ¡ D`ep¡Nu kp±¡ DÛp¡Np¡ dpV¡ LpQp¡ dpg R¡. LÃR kÐepN°l hMs¡ s¡ƒu Äep¡Sá® aƒp®FÞXk¡ vip®h¡gu dlÐhspƒ¡ epv Lfuƒ¡ Dd¡ey„„® L¡, lh¡ Mpk duWp„ k„vc£ A¡L qfkQ® CFÞõVVé|V Ecu ±hu Å¡CA¡. Ap^yrƒL V¡LrƒL hp`fhu Å¡CA¡.

Apip`yfp CÞVfƒ¡iƒgƒp àgpƒ CÞQpSá® Æs¡ÞÖ LyihplpA¡ Lüy„ L¡, b¡ÞVp¡ƒpCV krls MrƒSáƒu AgN `Xsu NyZhÑp, Sáduƒ D`gå^sp, hpSábu fp¡eëVu vf Sá¡hp LÃRdp„ AƒyL|m `qfbmp¡±u rhLpkƒu OZu A`¡ÿpp R¡. `f„sy guT dpCƒ]N d„S|áfudp„ Qpf-`p„Q hóp®ƒp¡ rhg„b, Lyim dpƒhbm Aƒ¡ ApfVuApCƒu `°h©rÑ rQ„spƒp rhópep¡ R¡, Sá¡ v|f ±hp Sêfu R¡. ÅZusp QpV®X® A¡LpDÞVÞV fpSá¡i M„Xp¡g¡ Apr±®L rhLpk dpV¡ k¡hp k¡¼Vfƒy„ dlÐh Aƒ¡ h¡ëeyA¡qXiƒ `f cpf d|Lsp„ Lüy„ L¡, LÃRdp„ M¡sugpeL Sáduƒ OZu R¡, Ðep„ rk„QpC ìehõ±p h^pfhu, lhpdpƒ bpNpes dpV¡ AƒyL|m R¡, L¡fu-Mpf¡L Sá¡hp `pL dpV¡ d|ëeh©rÙ Aƒ¡ õVp¡f¡Sá kyrh^p, ^p¡fXp¡ƒu Sá¡d lSáyá OZu `°hpkƒ sLp¡ R¡ s¡ƒp¡ rhLpk Lfhp¡, LÃRƒu b¢Lp¡dp„ fl¡gu lÅfp¡ Lfp¡Xƒu qX`p¡TuVƒ¡ kplrkL r^fpZdp„ sbvugu Sá¡hp k|Qƒp¡ Lep¯ lsp„, kp±¡ LÃRdp„ Mpk k„ip¡^ƒ L¡ÞÖ Mp¡ghp rldpes Lfu lsu.

eyrƒ.ƒp A¡dA¡kXbëey rhcpNƒp hXp Xp¡. rQfpN `V¡g¡ fZ A±®ipõÓƒp kpdprSáL `pkp„Ap¡  hZu g¡sp„ Lüy„ L¡, `p„Q qV²rgeƒ Xp¡gf A±®s„Ó dpV¡ƒp¡ rƒ^p®qfs hóp® 2025-26ƒp¡  kdeNpmp¡ `XLpfê` R¡. `f„sy LÃRƒ¡ k„b„^ R¡ Ðep„ ky^u MpÛ-L©róp DÐ`pvƒ, hplƒ, lõsLgp, `°hpkƒ, vhp, fkpeZ k¡¼Vfdp„ lSyá rhLpkƒu k„cphƒp R¡. eyrƒ.ƒu Fõ±rs `f Mpk VLp¡f Lfsp„ Ap AÝep`L¡ Lüy„ L¡, LÃR eyrƒ.ƒu AÐepf¡ Sá¡ dpƒh k„ip^ƒ krlsƒu bpbs¡ Sá¡ Fõ±rs R¡, A¡ ƒ lp¡hu Å¡CA¡. gp¡Lp¡ƒp„ fk Aƒ¡ cpNuvpfu h^¡ A¡ Sáêfu R¡.

AvpZu `p¡V® Aƒ¡ k¡T rg.ƒp qLip¡f fpbqXepA¡ s¡dƒu L„`ƒu Üpfp L¡hu fus¡ h`fpiu `pZuƒ¡ qfkpCLg Üpfp `yƒ: D`ep¡Nu Lfpe R¡, hfkpvu `pZu k„N°l s¡dSá Apk`pkƒp Npdp¡ƒ¡ rhsfZƒu hps Lfu lsu. h¡ëeyrhhfƒp frh `Qp¥fuA¡ ` rV²rgeƒ Xp¡gfƒy„ A±®s„Ó `lp¢QpXhy„ li¡ sp¡ b¡hXp Å¡f±u `°epkƒu hps Lfu lsu, LpfZ L¡ AÐepf¡ cpfs 2.8 rV²rgeƒ Xp¡gfƒy„ A±®s„Ó R¡. ^p¡fXp¡ƒp kf`„Q rdep„ lyk¡ƒ¡ Lüy„ L¡, ^p¡fXp¡ƒy„ fZ rhð rh¿eps bÞey„ R¡, fZp¡Ðkh±u A±®s„Ó ^bLey„ R¡ Aƒ¡ fp¡SáNpfu dm¡ R¡. "duWp„'ƒy„ fZ "duWpC' bÞey„ R¡. Å¡ L¡ h^y `°hpkƒ rhLpk dpV¡ s¡dZ¡ bÞƒuƒp f¡h¡Þe| rhg¡Sá krlsƒp `°ñp¡ƒp Ðhfus kdp^pƒ `f cpf dyLep¡ lsp¡. Lyƒqfep N°p.`„.ƒp kf`„Q kyf¡i Rp„NpA¡ L©róp-k¡hp Sá¡hp„ ÿp¡Ó Üpfp A±®s„Óƒp ep¡Nvpƒƒu hps Lfsp„ Lüy„ L¡, ` qV²rgeƒ Xp¡gf dpV¡ƒp¡ rƒ^p®qfs kde V|„Lp¡ R¡, `f„sy dfuƒ, L¡rdLg, duWy„, b°p¡rdƒ ÿp¡Ó¡ h^y qfkQ® ±pe, eyrƒhrk®Vu Lp¡óp® Qgph¡ sp¡ LÃRƒy„ ep¡Nvpƒ h^u iL¡, buSáy„ kpdprSáL Lpe® k„vc£ õ±prƒL¡ dpƒrkLsp bvghpƒu Sáêf R¡.

Ap `l¡gp„ Lpe®¾dƒp Apf„c¡ hL®ip¡` Lp¡. Ap¡qX®ƒ¡Vf Aƒ¡ A±®ipõÓ rhcpNƒp hXp Xp¡. Lë`ƒpb¡ƒ ksuÅA¡ AphLpf Ap`sp„ SáZpìey„ L¡, MrƒSá, dpRudpfu, hÞeÆhƒ, `ÿpu `°SჃ krlsƒu bpbsp¡±u LÃR dlÒhƒy„ R¡. fZdp„ dp¡Vp`pe¡ duWy„ DÐ`pvƒ ±pe R¡. c|L„` `Ru Aph¡gp DÛp¡Np¡, b„vf Aƒ¡ D`gå^ k„ip^ƒp¡±u  fp¡LpZLpfp¡ dpV¡ "r`°aX® X¡õVuƒ¡iƒ' bÞey„ R¡. Ap±u ` qV²rgeƒ Xp¡gf A±®s„Ódp„ LÃRƒy„ dlÒhƒy„ ep¡Nvpƒ fl¡i¡.

Lpe®¾dƒy„ k„Qpgƒ Xp¡. iusg bpVuA¡ Ley¯ lsy„. Xp¡. Np¥fh Qp¥lpZ klep¡Nu füp lsp. A„sdp„ eyrƒ.ƒp frSáõV²pf Xp¡. Æ. A¡d. byVpZuA¡ Apcpfrhr^ Lfsp„ DÛp¡NLpfp¡ƒ¡ A¡L¡X¡rdL klLpfƒu s¥epfu bsphu lsu. 

 







No comments:

Post a Comment