Wednesday, 13 April 2022

Kutch's contribution to achieving the 5 trillion dollar target is significant....

પા` ટ્રિલિયન ડોલરના` લક્ષ્યમા` કચ્છનુ` મહત્ત્વનુ` યોગદાન

 

 કચ્છ યુનિ. દ્વારા `રણના` અર્થશાત્ર' વિષયે યોજાયો એક દિવસીય વર્કશોપ :?  બે લાખ કરોડનુ`

 રોકાણ આવે છે; વિકાસની  અપાર `ભાવના, પણ  ઝડપી નીતિવિષયક બદલાવ જરૂરી 

 દિવ્યેશ વૈદ્ય દ્વારા 

ભુજ, તા. 11 : કચ્છ યુનિવર્સિટી દ્વારા આજે રાજ્યના શિક્ષણ વિભાગના સહયોગથી યોજાયેલા `રણનુ` અર્થશાત્ર-પા` ટ્રિલિયન ડોલરનુ` અર્થત`ત્ર તરફ પગલુ`' વિષયે યોજાયેલા એક દિવસીય વર્કશોપમા` વક્તાઓએ ભારતના લક્ષ્યને `બવામા` કચ્છના યોગદાનને બહુ મહત્ત્વનુ` ગણાવતા` સૂર વ્યક્ત કર્યો હતો કે, જિલ્લામા` વિકાસની અપાર `ભાવનાઓ છે. માત્ર સરકારે નીતિવિષયક બદલાવો અને માળખા`કીય સુવિધા વધારવામા` ઝડપની આવશ્યકતા છે.

અધ્યક્ષસ્થાનેથી સમાપન ભાષણમા` યુનિ. કુલપતિ ડો. જયરાજસિ` જાડેજાએ વડાપ્રધાનના કચ્છ `ગેના નિવેદનને યાદ કરીને જણાવ્યુ` કે, `સૌથી ઝડપી જિલ્લો છે.' આગામી સમયમા` દોઢ લાખ કરોડનુ` રોકાણ આવશે. 5 ટ્રિલિયન ડોલરના અર્થત`ત્રમા` ગુજરાતનુ` યોગદાન મહત્ત્વનુ` છે અને એમા` પણ કચ્છ સૌથી વધુ નોંધનીય રહેશે. નિકાસમા` ગુજરાત-કચ્છ સૌથી આગળ છે. વધુ સેક્ટરના આગમન માટે સુધારા જરૂરી છે. બધા `કડા એમ કહે છે કે, કચ્છમા` વિકાસની જબરદસ્ત `ભાવનાઓ છે. તબક્કે તેમણે ઉદ્યોગોને અપીલ કરી હતી કે, પ્લેસમેન્ટ કાર્યક્રમોમા` સહયોગી બને. જરૂરિયાતો છે એવા અભ્યાસક્રમોનુ` સૂચન કરે, બોર્ડ ઓફ સ્ટડીઝ સો ટકા તૈયારી કરશે. સિવાય કચ્છના વિદ્યાર્થીઓને તેમની `પનીઓમા` તાલીમ માટે બોલાવવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

અતિથિપદેથી ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસો.ના એમ.ડી. નિમિષ ફડકેએ વિદેશી રોકાણ અને અનેક નવા સેક્ટર ખાનગી સાહસિકો માટે ખૂલ્યા અર્થત`ત્રનો વ્યાપ વધારશે વાતનો ઉલ્લેખ કરતા` કચ્છ `દર્ભે કહ્યુ` કે, ભૂક` પછીના 20 વર્ષમા` એક લાખ કરોડનુ` રોકાણ આવ્યુ` અને હવે પછીના દસ વર્ષમા` બેગણ`y રોકાણ આવી રહ્યુ` છે. માત્ર ગ્રીન ઊર્જામા` રણમા` એક લાખ કરોડનુ` રોકાણ આવશે. મુ`દરામા` ખાનગી એરલાઇન્સ સાથે વિમાન મેઇન્ટેનન્સ-એસેસરિઝ, કેમિકલ કોમ્પ્લેક્સ, રણમા` બ્રોમિન ઉદ્યોગ, `દરિય વિકાસ સાથે `લગ્ન વેરહાઉસ, ધોળાવીરા-કોટેશ્વર રેલવે જેવી અપેક્ષાઓથી 5 ટ્રિલિયન ડોલરના અર્થત`ત્રમા` કચ્છનુ` નોંધપાત્ર યોગદાન રહેશે. જો કે, જમીન ઉપયોગ નીતિ, રેલવેનુ` ખાનગીકરણ, `ચા વીજળી અને ફ્રેઇટ દર, રાજકીય બાધ્યતા જેવા મુદ્દામા` ઝડપી ઉકેલ જોઇશે.

યુનિ.ના અર્થ-એન્વાયર્મેન્ટ વિભાગના વડા અને ભૂસ્તરશાત્રી ડો. એમ. જી. ઠક્કરે કહ્યુ` કે, માત્ર 200 વર્ષ પહેલા` ચોખાનો પાક ઉતારવા પૂરતો ઉપયોગ નહોતો, એથી આગળ 5000 વર્ષ પહેલા` સિ`ધુ `સ્કૃતિમા` પણ રણમા` વ્યાપારિક ધમધમાટ હતો. અત્યારના સમયથી અલગ રણ હતુ`. જે કલાઇમેન્ટ ચેઈન્જ, ચોમાસાનુ` ચક્ર, નદીઓના પ્રવાહ જેવા કારણોથી બદલાવ આવ્યો. હવે આપણે ફરી વડાપ્રધાનની પહેલથી ગ્રીન ઊર્જાના વિકાસ તરફ આગળ વધી રહ્યા છીએ. રણનો ઇતિહાસ અને વિશેષતા વિશે તેમણે ઉમેર્યું કે, ધોળાવીરા વ્યાપાર માર્ગ હતો. વિઘાકોટ પાસેના `શોધનમા` કોપર મળ્યુ` જે  ચીની ઉદ્યોગો સાથેનો `` સૂચવે છે. જો કે, વિકાસના માર્ગમા` ધ્યાન રાખવુ` પડશે કે દરિયાની સપાટી 1 મીટર ઊંચી થાય તો શુ` થાય ?, ભૂક`પમા` પણ ભૂસ્તરીય બદલાવ આવ્યો હતો.

ગા`ધીધામ સ્થિત આઈટી નિષ્ણાત અને કેન્દ્ર સરકારની અનેક મહત્ત્વની સમિતિ સાથે જોડાયેલા દીપક વોરાએ કચ્છને અપાર `ભાવનાથી ભરેલી ભૂમિ ગણાવીને કહ્યુ` કે, ટેકનોલોજી રિસર્ચ, સરકારી ઈકોસિસ્ટમ રોકાણ ખેંચી લાવશે. અત્યારે સનરાઈઝ અને ચેમ્પિયન એમ વિકાસના` સેક્ટર પણ તારવી લેવાયા` છે, પર`તુ રણના વિકાસમા` નીતિવિષયક અડચણો છે. કોઈ બાબત કાર્યાન્વિત થાય ત્યારે કામની. પશ્ચિમ કચ્છમા` રેલવે વિકાસની `ભાવના છે, માત્ર વીજળીની જરૂરિયાત છે એટલે આઈટી માટે કચ્છ શ્રેષ્ઠ છે. હાઈડ્રોજન માટે, ઈલેકટ્રીક વાહન માટે કચ્છ સારુ` છે, વિદેશી રોકાણ આવે છે, `રક્ષણ ક્ષેત્રે પણ ખાનગી પ્રોજેક્ટ આવે છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને મીઠા`ના વ્યવસાયને નજીકથી જોનારા માવજીભાઈ સોરઠિયાનુ` સ્પષ્ટ કહેવુ` હતુ` કે, ડેઝર્ટ-રણ કોઈ રીતે બિનઉપયોગી જમીન નથી. મીઠુ` વિશ્વભરમા` જાય છે, માનવને ઉપયોગી સાથે ઉદ્યોગો માટે કાચો માલ છે. કચ્છ સત્યાગ્રહ વખતે તેની જ્યોર્જ ફર્નાન્ડિસે દર્શાવેલી મહત્વતાને યાદ કરીને ઉમેયુ`` કે, હવે ખાસ મીઠા` `દર્ભે એક રિસર્ચ ઈન્સ્ટિટયૂટ ઊભી થવી જોઈએ. આધુનિક ટેકનિક વાપરવી જોઈએ.

આશાપુરા ઈન્ટરનેશનલના પ્લાન ઈન્ચાર્જ જીતેન્દ્ર કુશવાહાએ કહ્યુ` કે, બેન્ટોનાઈટ સહિત ખનિજની અલગ પડતી ગુણવત્તા, જમીન ઉપલબ્ધતા, વાજબી રોયલ્ટી દર જેવા કચ્છમા` અનુકૂળ પરિબળોથી વિકાસની ઘણી અપેક્ષા છે. પર`તુ લીઝ માઈનીંગ `જૂરીમા` ચાર-પા` વર્ષનો વિલ`, કુશળ માનવબળ અને આરટીઆઈની પ્રવૃત્તિ ચિ`તાના વિષયો છે, જે દૂર થવા જરૂરી છે. જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજેશ `ડોલે આર્થિક વિકાસ માટે સેવા સેક્ટરનુ` મહત્વ અને વેલ્યુએડિશન પર ભાર મૂકતા` કહ્યુ` કે, કચ્છમા` ખેતીલાયક જમીન ઘણી છે, ત્યા` સિ`ચાઈ વ્યવસ્થા વધારવી, હવામાન બાગાયત માટે અનુકૂળ છે, કેરી-ખારેક જેવા પાક માટે મૂલ્યવૃદ્ધિ અને સ્ટોરેજ સુવિધા, ધોરડોની જેમ હજુ ઘણી પ્રવાસન તકો છે તેનો વિકાસ કરવો, કચ્છની બેંકોમા` રહેલી હજારો કરોડની ડિપોઝીટને સાહસિક ધિરાણમા` તબદીલી જેવા સૂચનો કર્યાં હતા`, સાથે કચ્છમા` ખાસ `શોધન કેન્દ્ર ખોલવા હિમાયત કરી હતી.

યુનિ.ના એમએસડબલ્યુ વિભાગના વડા ડો. ચિરાગ પટેલે રણ અર્થશાત્રના સામાજિક પાસા`  વણી લેતા` કહ્યુ` કે, પા` ટ્રિલિયન ડોલર અર્થત`ત્ર માટેનો નિર્ધારિત વર્ષ 2025-26નો  સમયગાળો પડકારરૂપ છે. પર`તુ કચ્છને `` છે ત્યા` સુધી ખાદ્ય-કૃષિ ઉત્પાદન, વાહન, હસ્તકલા, પ્રવાસન, દવા, રસાયણ સેક્ટરમા` હજુ વિકાસની `ભાવના છે. યુનિ.ની સ્થિતિ પર ખાસ ટકોર કરતા` અધ્યાપકે કહ્યુ` કે, કચ્છ યુનિ.ની અત્યારે જે માનવ `શાધન સહિતની બાબતે જે સ્થિતિ છે, હોવી જોઈએ. લોકોના` રસ અને ભાગીદારી વધે જરૂરી છે.

અદાણી પોર્ટ અને સેઝ લિ.ના કિશોર રાબડિયાએ તેમની `પની દ્વારા કેવી રીતે વપરાશી પાણીને રિસાઈકલ દ્વારા પુન: ઉપયોગી કરાય છે, વરસાદી પાણી `ગ્રહ તેમજ આસપાસના ગામોને વિતરણની વાત કરી હતી. વેલ્યુવિવરના રવિ પચૌરીએ ટ્રિલિયન ડોલરનુ` અર્થત`ત્ર પહોંચાડવુ` હશે તો બેવડા જોરથી પ્રયાસની વાત કરી હતી, કારણ કે અત્યારે ભારત 2.8 ટ્રિલિયન ડોલરનુ` અર્થત`ત્ર છે. ધોરડોના સરપ` મિયા` હુસેને કહ્યુ` કે, ધોરડોનુ` રણ વિશ્વ વિખ્યાત બન્યુ` છે, રણોત્સવથી અર્થત`ત્ર ધબકયુ` છે અને રોજગારી મળે છે. `મીઠા`'નુ` રણ `મીઠાઈ' બન્યુ` છે. જો કે વધુ પ્રવાસન વિકાસ માટે તેમણે બન્નીના રેવેન્યૂ વિલેજ સહિતના પ્રશ્નોના ત્વરીત સમાધાન પર ભાર મુકયો હતો. કુનરિયા ગ્રા.`.ના સરપ` સુરેશ છા`ગાએ કૃષિ-સેવા જેવા` ક્ષેત્ર દ્વારા અર્થત`ત્રના યોગદાનની વાત કરતા` કહ્યુ` કે, ટ્રિલિયન ડોલર માટેનો નિર્ધારિત સમય ટૂ`કો છે, પર`તુ મરીન, કેમિકલ, મીઠુ`, બ્રોમિન ક્ષેત્રે વધુ રિસર્ચ થાય, યુનિવર્સિટી કોર્ષ ચલાવે તો કચ્છનુ` યોગદાન વધી શકે, બીજુ` સામાજિક કાર્ય `દર્ભે સ્થાનિકે માનસિકતા બદલવાની જરૂર છે.

પહેલા` કાર્યક્રમના આર`ભે વર્કશોપ કો. ઓર્ડિનેટર અને અર્થશાત્ર વિભાગના વડા ડો. કલ્પનાબેન સતીજાએ આવકાર આપતા` જણાવ્યુ` કે, ખનિજ, માછીમારી, વન્યજીવન, પક્ષી પ્રજનન સહિતની બાબતોથી કચ્છ મહત્ત્વનુ` છે. રણમા` મોટાપાયે મીઠુ` ઉત્પાદન થાય છે. ભૂક` પછી આવેલા ઉદ્યોગો, `દર અને ઉપલબ્ધ `શાધનોથી  રોકાણકારો માટે `િપ્રફર્ડ ડેસ્ટીનેશન' બન્યુ` છે. આથી ટ્રિલિયન ડોલર અર્થત`ત્રમા` કચ્છનુ` મહત્ત્વનુ` યોગદાન રહેશે.

કાર્યક્રમનુ` `ચાલન ડો. શીતલ બાટીએ કર્યું હતુ`. ડો. ગૌરવ ચૌહાણ સહયોગી રહ્યા હતા. `તમા` યુનિ.ના રજિસ્ટ્રાર ડો. જી. એમ. બુટાણીએ આભારવિધિ કરતા` ઉદ્યોગકારોને એકેડેમિક સહકારની તૈયારી બતાવી હતી.  

`p„Q qV²rgeƒ Xp¡gfƒp„ gÿedp„ LÃRƒy„ dlÒhƒy„ ep¡Nvpƒ

 

LÃR eyrƒ. Üpfp "fZƒp„ A±®ipõÓ' rhópe¡ ep¡Åep¡ A¡L qvhkue hL®ip¡` :b¡ gpM Lfp¡Xƒy„

fp¡LpZ Aph¡ R¡; rhLpkƒu  A`pf k„cphƒp, `Z  TX`u ƒursrhópeL bvgph Sáêfu

 qvìe¡i h¥Û Üpfp

cySá, sp. 11 : LÃR eyrƒhrk®Vu Üpfp ApSá¡ fpÄeƒp rinZ rhcpNƒp klep¡N±u ep¡Åe¡gp "fZƒy„ A±®ipõÓ-`p„Q qV²rgeƒ Xp¡gfƒy„ A±®s„Ó sfa `Ngy„' rhje¡ ep¡Åe¡gp A¡L qvhkue hL®ip¡`dp„ h¼spAp¡A¡ cpfsƒp Ap gÿeƒ¡ Ap„bhpdp„ LÃRƒp ep¡Nvpƒƒ¡ bly dlÒhƒy„ NZphsp„ k|f ìe¼s Lep£ lsp¡ L¡, rSáëgpdp„ rhLpkƒu A`pf k„cphƒpAp¡ R¡. dpÓ kfLpf¡ ƒursrhjeL bvgphp¡ Aƒ¡ dpmMp„Lue kyrh^p h^pfhpdp„ TX`ƒu AphíeLsp R¡.

AÝenõ±pƒ¡±u kdp`ƒ cpjZdp„ eyrƒ. Lyg`rs Xp¡. SáefpSárk„l ÅX¡ÅA¡ hXp`°^pƒƒp LÃR A„N¡ƒp rƒh¡vƒƒ¡ epv Lfuƒ¡ SáZpìey„ L¡, "kp¥±u TX`u rSáëgp¡ R¡.' ApNpdu kdedp„ vp¡Y gpM Lfp¡Xƒy„ fp¡LpZ Aphi¡. 5 qV²rgeƒ Xp¡gfƒp A±®s„Ódp„ NySáfpsƒy„ ep¡Nvpƒ dlÒhƒy„ R¡ Aƒ¡ A¡dp„ `Z LÃR kp¥±u h^y ƒp¢^ƒue fl¡i¡. rƒLpkdp„ NySáfps-LÃR kp¥±u ApNm R¡. h^y k¡¼Vfƒp ApNdƒ dpV¡ ky^pfp Sáêfu R¡. b^p Ap„LXp A¡d Ll¡ R¡ L¡, LÃRdp„ rhLpkƒu Sábfvõs k„cphƒpAp¡ R¡. Ap sb½¡ s¡dZ¡ DÛp¡Np¡ƒ¡ A`ug Lfu lsu L¡, àg¡kd¡ÞV Lpe®¾dp¡dp„ klep¡Nu bƒ¡. Sáêqfepsp¡ R¡ A¡hp Aæepk¾dp¡ƒy„ k|Qƒ Lf¡, bp¡X® Ap¡a õVXuT kp¡ VLp s¥epfu Lfi¡. Ap rkhpe LÃRƒp rhÛp±}Ap¡ƒ¡ s¡dƒu L„`ƒuAp¡dp„ spgud dpV¡ bp¡gphhp `Z s¡dZ¡ Aƒyfp¡^ Lep£ lsp¡.

Arsr±`v¡±u a¡Xf¡iƒ Ap¡a LÃR BÞXõV²uT A¡kp¡.ƒp A¡d.Xu. rƒrdj aXL¡A¡ rhv¡iu fp¡LpZ Aƒ¡ Aƒ¡L ƒhp k¡¼Vf MpƒNu kplrkLp¡ dpV¡ M|ëep A¡ A±®s„Óƒp¡ ìep` h^pfi¡ A¡ hpsƒp¡ Dëg¡M Lfsp„ LÃR k„vc£ Lüy„ L¡, c|L„` `Ruƒp 20 hj®dp„ A¡L gpM Lfp¡Xƒy„ fp¡LpZ Apìey„ Aƒ¡ lh¡ `Ruƒp vk hj®dp„ Sá b¡NZ„y fp¡LpZ Aphu füy„ R¡. dpÓ N°uƒ EÅ®dp„ fZdp„ Sá A¡L gpM Lfp¡Xƒy„ fp¡LpZ Aphi¡. dy„vfpdp„ MpƒNu A¡fgpBÞk kp±¡ rhdpƒ d¡BÞV¡ƒÞk-A¡k¡kqfT, L¡rdLg Lp¡çàg¡¼k, fZdp„ b°p¡rdƒ DÛp¡N, b„vqfe rhLpk kp±¡ k„gÁƒ h¡flpDk, ^p¡mphufp-Lp¡V¡ðf f¡gh¡ Sá¡hu A`¡npAp¡±u 5 qV²rgeƒ Xp¡gfƒp A±®s„Ódp„ LÃRƒy„ ƒp¢^`pÓ ep¡Nvpƒ fl¡i¡. Å¡ L¡, Sáduƒ D`ep¡N ƒurs, f¡gh¡ƒy„ MpƒNuLfZ, E„Qp huSámu Aƒ¡ ä¡BV vf, fpSáLue bpÝesp Sá¡hp dyØpdp„ TX`u DL¡g Å¡Bi¡.

eyrƒ.ƒp A±®-A¡Þhped®¡ÞV rhcpNƒp hXp Aƒ¡ c|õsfipõÓu Xp¡. A¡d. Æ. W½f¡ Lüy„ L¡, dpÓ 200 hj® `l¡gp„ Qp¡Mpƒp¡ `pL Dspfhp `|fsp¡ Sá D`ep¡N ƒlp¡sp¡, A¡±u ApNm 5000 hj® `l¡gp„ rk„^y k„õL©rsdp„ `Z fZdp„ ìep`pqfL ^d^dpV lsp¡. AÐepfƒp kde±u AgN fZ lsy„. Sá¡ LgpBd¡ÞV Q¡CÞS,á Qp¡dpkpƒy„ Q¾, ƒvuAp¡ƒp `°hpl Sá¡hp LpfZp¡±u bvgph Apìep¡. lh¡ Ap`Z¡ afu hXp`°^pƒƒu `l¡g±u N°uƒ EÅ®ƒp rhLpk sfa ApNm h^u füp RuA¡. fZƒp¡ Brslpk Aƒ¡ rhi¡jsp rhi¡ s¡dZ¡ Dd¡ey¯ L¡, ^p¡mphufp A¡ ìep`pf dpN® lsp¡. rhÂppLp¡V `pk¡ƒp k„ip¡^ƒdp„ Lp¡`f dýey„ Sá¡  Quƒu DÛp¡Np¡ kp±¡ƒp¡ k„b„^ k|Qh¡ R¡. Å¡ L¡, rhLpkƒp dpN®dp„ A¡ Ýepƒ fpMhy„ `Xi¡ L¡ vqfepƒu k`pVu 1 duVf KQu ±pe sp¡ iy„ ±pe ?, c|L„`dp„ `Z c|õsfue bvgph Apìep¡ lsp¡.

Np„^u^pd Fõ±s ApCVu rƒóZps Aƒ¡ L¡ÞÖ kfLpfƒu Aƒ¡L dlÒhƒu krdrs kp±¡ Å¡Xpe¡gp vu`L hp¡fpA¡ LÃRƒ¡ A`pf k„cphƒp±u cf¡gu c|rd NZphuƒ¡ Lüy„ L¡, V¡Lƒp¡gp¡Æ qfkQ®, kfLpfu CLp¡rkõVd fp¡LpZ M¢Qu gphi¡. AÐepf¡ kƒfpCT Aƒ¡ Q¡Fç`eƒ A¡d rhLpkƒp„ k¡¼Vf `Z spfhu g¡hpep„ R¡, `f„sy fZƒp rhLpkdp„ ƒursrhópeL AXQZp¡ R¡. Lp¡C bpbs Lpep®FÞhs ±pe Ðepf¡ Sá Lpdƒu. `ròd LÃRdp„ f¡gh¡ rhLpkƒu k„cphƒp R¡, dpÓ huSámuƒu Sáêqfeps R¡ A¡Vg¡ ApCVu dpV¡ LÃR î¡óW R¡. lpCX²p¡SრdpV¡, Cg¡LV²uL hplƒ dpV¡ LÃR kpfy„ R¡, rhv¡iu fp¡LpZ Aph¡ R¡, k„fÿpZ ÿp¡Ó¡ `Z MpƒNu `°p¡S᡼V Aph¡ R¡.

QpV®X® A¡LpDÞVÞV Aƒ¡ duWp„ƒp ìehkpeƒ¡ ƒÆL±u Å¡ƒpfp dphÆcpC kp¡fqWepƒy„ õ`óV Ll¡hy„ lsy„ L¡, X¡TV®-fZ Lp¡C fus¡ rbƒD`ep¡Nu Sáduƒ ƒ±u. duWy„ rhðcfdp„ Åe R¡, dpƒhƒ¡ D`ep¡Nu kp±¡ DÛp¡Np¡ dpV¡ LpQp¡ dpg R¡. LÃR kÐepN°l hMs¡ s¡ƒu Äep¡Sá® aƒp®FÞXk¡ vip®h¡gu dlÐhspƒ¡ epv Lfuƒ¡ Dd¡ey„„® L¡, lh¡ Mpk duWp„ k„vc£ A¡L qfkQ® CFÞõVVé|V Ecu ±hu Å¡CA¡. Ap^yrƒL V¡LrƒL hp`fhu Å¡CA¡.

Apip`yfp CÞVfƒ¡iƒgƒp àgpƒ CÞQpSá® Æs¡ÞÖ LyihplpA¡ Lüy„ L¡, b¡ÞVp¡ƒpCV krls MrƒSáƒu AgN `Xsu NyZhÑp, Sáduƒ D`gå^sp, hpSábu fp¡eëVu vf Sá¡hp LÃRdp„ AƒyL|m `qfbmp¡±u rhLpkƒu OZu A`¡ÿpp R¡. `f„sy guT dpCƒ]N d„S|áfudp„ Qpf-`p„Q hóp®ƒp¡ rhg„b, Lyim dpƒhbm Aƒ¡ ApfVuApCƒu `°h©rÑ rQ„spƒp rhópep¡ R¡, Sá¡ v|f ±hp Sêfu R¡. ÅZusp QpV®X® A¡LpDÞVÞV fpSá¡i M„Xp¡g¡ Apr±®L rhLpk dpV¡ k¡hp k¡¼Vfƒy„ dlÐh Aƒ¡ h¡ëeyA¡qXiƒ `f cpf d|Lsp„ Lüy„ L¡, LÃRdp„ M¡sugpeL Sáduƒ OZu R¡, Ðep„ rk„QpC ìehõ±p h^pfhu, lhpdpƒ bpNpes dpV¡ AƒyL|m R¡, L¡fu-Mpf¡L Sá¡hp `pL dpV¡ d|ëeh©rÙ Aƒ¡ õVp¡f¡Sá kyrh^p, ^p¡fXp¡ƒu Sá¡d lSáyá OZu `°hpkƒ sLp¡ R¡ s¡ƒp¡ rhLpk Lfhp¡, LÃRƒu b¢Lp¡dp„ fl¡gu lÅfp¡ Lfp¡Xƒu qX`p¡TuVƒ¡ kplrkL r^fpZdp„ sbvugu Sá¡hp k|Qƒp¡ Lep¯ lsp„, kp±¡ LÃRdp„ Mpk k„ip¡^ƒ L¡ÞÖ Mp¡ghp rldpes Lfu lsu.

eyrƒ.ƒp A¡dA¡kXbëey rhcpNƒp hXp Xp¡. rQfpN `V¡g¡ fZ A±®ipõÓƒp kpdprSáL `pkp„Ap¡  hZu g¡sp„ Lüy„ L¡, `p„Q qV²rgeƒ Xp¡gf A±®s„Ó dpV¡ƒp¡ rƒ^p®qfs hóp® 2025-26ƒp¡  kdeNpmp¡ `XLpfê` R¡. `f„sy LÃRƒ¡ k„b„^ R¡ Ðep„ ky^u MpÛ-L©róp DÐ`pvƒ, hplƒ, lõsLgp, `°hpkƒ, vhp, fkpeZ k¡¼Vfdp„ lSyá rhLpkƒu k„cphƒp R¡. eyrƒ.ƒu Fõ±rs `f Mpk VLp¡f Lfsp„ Ap AÝep`L¡ Lüy„ L¡, LÃR eyrƒ.ƒu AÐepf¡ Sá¡ dpƒh k„ip^ƒ krlsƒu bpbs¡ Sá¡ Fõ±rs R¡, A¡ ƒ lp¡hu Å¡CA¡. gp¡Lp¡ƒp„ fk Aƒ¡ cpNuvpfu h^¡ A¡ Sáêfu R¡.

AvpZu `p¡V® Aƒ¡ k¡T rg.ƒp qLip¡f fpbqXepA¡ s¡dƒu L„`ƒu Üpfp L¡hu fus¡ h`fpiu `pZuƒ¡ qfkpCLg Üpfp `yƒ: D`ep¡Nu Lfpe R¡, hfkpvu `pZu k„N°l s¡dSá Apk`pkƒp Npdp¡ƒ¡ rhsfZƒu hps Lfu lsu. h¡ëeyrhhfƒp frh `Qp¥fuA¡ ` rV²rgeƒ Xp¡gfƒy„ A±®s„Ó `lp¢QpXhy„ li¡ sp¡ b¡hXp Å¡f±u `°epkƒu hps Lfu lsu, LpfZ L¡ AÐepf¡ cpfs 2.8 rV²rgeƒ Xp¡gfƒy„ A±®s„Ó R¡. ^p¡fXp¡ƒp kf`„Q rdep„ lyk¡ƒ¡ Lüy„ L¡, ^p¡fXp¡ƒy„ fZ rhð rh¿eps bÞey„ R¡, fZp¡Ðkh±u A±®s„Ó ^bLey„ R¡ Aƒ¡ fp¡SáNpfu dm¡ R¡. "duWp„'ƒy„ fZ "duWpC' bÞey„ R¡. Å¡ L¡ h^y `°hpkƒ rhLpk dpV¡ s¡dZ¡ bÞƒuƒp f¡h¡Þe| rhg¡Sá krlsƒp `°ñp¡ƒp Ðhfus kdp^pƒ `f cpf dyLep¡ lsp¡. Lyƒqfep N°p.`„.ƒp kf`„Q kyf¡i Rp„NpA¡ L©róp-k¡hp Sá¡hp„ ÿp¡Ó Üpfp A±®s„Óƒp ep¡Nvpƒƒu hps Lfsp„ Lüy„ L¡, ` qV²rgeƒ Xp¡gf dpV¡ƒp¡ rƒ^p®qfs kde V|„Lp¡ R¡, `f„sy dfuƒ, L¡rdLg, duWy„, b°p¡rdƒ ÿp¡Ó¡ h^y qfkQ® ±pe, eyrƒhrk®Vu Lp¡óp® Qgph¡ sp¡ LÃRƒy„ ep¡Nvpƒ h^u iL¡, buSáy„ kpdprSáL Lpe® k„vc£ õ±prƒL¡ dpƒrkLsp bvghpƒu Sáêf R¡.

Ap `l¡gp„ Lpe®¾dƒp Apf„c¡ hL®ip¡` Lp¡. Ap¡qX®ƒ¡Vf Aƒ¡ A±®ipõÓ rhcpNƒp hXp Xp¡. Lë`ƒpb¡ƒ ksuÅA¡ AphLpf Ap`sp„ SáZpìey„ L¡, MrƒSá, dpRudpfu, hÞeÆhƒ, `ÿpu `°SჃ krlsƒu bpbsp¡±u LÃR dlÒhƒy„ R¡. fZdp„ dp¡Vp`pe¡ duWy„ DÐ`pvƒ ±pe R¡. c|L„` `Ru Aph¡gp DÛp¡Np¡, b„vf Aƒ¡ D`gå^ k„ip^ƒp¡±u  fp¡LpZLpfp¡ dpV¡ "r`°aX® X¡õVuƒ¡iƒ' bÞey„ R¡. Ap±u ` qV²rgeƒ Xp¡gf A±®s„Ódp„ LÃRƒy„ dlÒhƒy„ ep¡Nvpƒ fl¡i¡.

Lpe®¾dƒy„ k„Qpgƒ Xp¡. iusg bpVuA¡ Ley¯ lsy„. Xp¡. Np¥fh Qp¥lpZ klep¡Nu füp lsp. A„sdp„ eyrƒ.ƒp frSáõV²pf Xp¡. Æ. A¡d. byVpZuA¡ Apcpfrhr^ Lfsp„ DÛp¡NLpfp¡ƒ¡ A¡L¡X¡rdL klLpfƒu s¥epfu bsphu lsu. 

 







There was talk of Tesla company and and announced Triton Company...!

મસ્કની કશ્મકશમાં ટ્રાઇટનનું ટયુનિંગ

 

અમેરિકાની ટોચની ઇ-વાહન નિર્માતા `ટેસ્લા'નેય ભારતની બજારમાં રસ છે, પણ શરતો મૂકી અવઢવમાં પડી ત્યાં ન્યૂજર્સી સ્થિત હરીફ મનાતા ગુજ્જુ ઉદ્યોગપતિના ગુજરાત સરકાર સાથે કરાર : 645 એકરથી વધુ જમીન અને ચાલુ નાણાકીય વર્ષમાં જ ઉત્પાદનની વાતથી પ્લાન્ટ ભુજ નહીં, કનૈયાબે નજીકની ટ્રકની બંધ પડી ચૂકેલી કંપનીનો હોવાની શક્યતા

 

અમેરિકા સ્થિત મૂળ ગુજરાતી હિમાંશુ પટેલની કંપની ટ્રાઇટન ઇલેક્ટ્રિકલ વ્હીકલ ઇન્ડિયા પ્રા. લિ.એ ગુજરાતમાં તેના વાણિજ્યિક ઇ-વાહનોનું ઉત્પાદન કરવા રૂા. 1200 કરોડના પ્રારંભિક અને આગામી પાંચ વર્ષમાં રૂા. 10,800 કરોડનાં રોકાણ સાથે મેગા પ્લાન્ટ ઊભો કરવા રાજ્ય સરકાર સાથે સમજૂતી કરી, તેના વીતેલા સપ્તાહમાં આવેલા સમાચાર કચ્છ સંદર્ભે મહત્ત્વના છે. કારણ કે, સત્તાવાર યાદીમાં તો સ્થળ ભુજનું બતાવાયું છે. ખરેખર એ ભુજ નહીં, ભુજ નજીકનું છે. પણ, મૂળ મુદ્દો એ છે કે, અગાઉના સમાચાર મુજબ અમેરિકાની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લા કચ્છમાં આવશે અને મુંદરામાં ઉત્પાદક પ્લાન્ટ નાખશે તેવી અટકળો હતી, ત્યાં અચાનક અમેરિકા સ્થિત આ ગુજ્જુ ઉદ્યોગપતિએ કેમ સમજૂતી કરી લીધી ?

વિશ્વના સૌથી અમીર એલન મસ્કની કંપની ટેસ્લા ભારતમાં આવે છે અને એ પણ ગુજરાત અને કચ્છમાં આવી શકે છે તેવી લાંબા સમયથી ચર્ચા હતી. ટેસ્લાની પ્રતિસ્પર્ધી ગણાતી ટ્રાઇટને એશિયાનો સૌથી મોટો ઇલેક્ટ્રિક વાહન પ્લાન્ટ કચ્છમાં નાખવાની જાહેરાત કરીને ચોંકાવી દીધા. વાત એમ છે કે, ભારતમાં હવે ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધે છે. આ બજાર પર બધી ઇ-વાહન ઉત્પાદક કંપનીઓની નજર છે. ટેસ્લાને પણ આવવું જ છે, પણ તેનું શરતી વલણ તેમજ થોડાં ભારત પ્રત્યેનાં નિવેદન આડાં આવી ગયાં. ટેસ્લા આયાત દ્વારા ભારતમાં કાર મૂકવા માગે છે અને એવી શરત મૂકી હતી કે, પાંચ ટકા ઇમ્પોર્ટ ડયુટી રદ કરે કે કમસેકમ ઘટાડવામાં આવે. સામી બાજુ, ભારતનો સ્પષ્ટ આગ્રહ છે કે, સ્થાનિકે જ ઉત્પાદનનો પ્લાન્ટ નાખે. આ સિવાય ભારતે એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે, આયાત થાય તોય ચીનમાં બનેલી કાર ભારતમાં વેચવાની પરવાનગી નહીં મળે. હજુ ટેસ્લા માટે આ બાબત વિચારવાની હતી ત્યાં ટ્રાઇટનની સમજૂતી થઇ ગઇ. કચ્છ માટે મહત્ત્વનું એ છે કે, ભારતના `મેઇક ઇન ઇન્ડિયા'ના દૃઢ આગ્રહ બાદ મળેલો પ્લાન્ટ કચ્છમાં રહેશે અને ઉદાહરણ બનશે. જો દાવો સાચો ઠરે તો આ કંપનીમાં દસ હજાર યુવાનને નોકરી પણ મળશે. બીજું, ભવિષ્યમાં બેટરી ઉત્પાદકો, ઓટો પાર્ટસ ઉત્પાદકો તેમજ પછીના તબક્કામાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવાના વ્યવસાયમાં જોડાનારાઓને બજાર મળશે.

આમ તો ટ્રાઇટન ભારત માટે નવું નામ નથી. 2021ના જૂન મહિનામાં આ જ કંપનીએ તેલંગાણા સરકાર સાથે ઇલેક્ટ્રિક બસનાં ઉત્પાદનનો પ્લાન્ટ ઊભો કરવા કરાર કર્યા હતા. રૂા. 2100 કરોડનાં રોકાણ સાથે ઝહિરાબાદના મેન્યુફેક્ચરિંગ ઝોન વિસ્તારમાં ઉત્પાદન કરવાની યોજના હતી. કંપનીએ પોતાની આઠ સીટર એસયુવી ઇ-કારનાં મોડેલનું પ્રદર્શન પણ કર્યું હતું, પરંતુ એ વાત ત્યાંથી આગળ વધી નહોતી. ટ્રાઇટન કંપનીને સ્થાનિક ઉપરાંત દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોનાં બજારને સર કરવામાં પણ રસ છે અને એ કચ્છમાં બે વિશાળ બંદર સુવિધાને ધ્યાનમાં રાખતાં વધુ આસાન બને. જેથી સંભવત: તેલંગાણા માટે કરેલો વિચાર પડતો મૂકીને ગુજરાતમાં જ એ યોજના ખસેડી હોય એમ માની શકાય. જો કે સત્તાવાર યાદીમાં કોઇ ઉલ્લેખ નથી. ઉપરાંત ગુજરાત રાજ્ય પાસે પોતાની સ્વતંત્ર ઇલેક્ટ્રિક વાહન નીતિ છે, જેનો પણ કંપનીને લાભ મળી શકે.

બીજું, સત્તાવાર યાદીમાં માત્ર કચ્છના ભુજમાં પ્લાન્ટ ઊભો કરાશે એમ દર્શાવાયું છે. શું ભુજમાં, યાદીમાં ઉલ્લેખ મુજબ 645 એકર જમીન ઉપલબ્ધ છે ? જો હોય તો સરકારે ખાસ કિસ્સામાં બધી જમીનની મંજૂરી આપી દીધી કે કેમ એ સવાલ છે. ઉપરાંત, સત્તાવાર ખબરમાં કહેવાયું છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં રૂા. 1200 કરોડનાં રોકાણ સાથે પ્લાન્ટ શરૂ થશે. પિક-અપ ટ્રકોનું ઉત્પાદન કરતો પ્લાન્ટ આટલો ઝડપી ઊભો થઇ જાય ?

કચ્છનાં કંપની જગતનાં વર્તુળોમાં આવા જ સવાલો ચર્ચામાં છે અને તેઓ ચોક્કસપણે માને છે કે, હાલે સત્તાવાર સમર્થન નથી, પણ ટ્રાઇટનનો પ્લાન્ટ ભુજ નહીં, પણ દુધઇ રોડ પર આવેલાં કનૈયાબે ગામ પાસેની એશિયા મોટર વર્ક્સવાળી જગ્યા છે. આ પ્લાન્ટમાં કોમર્શિયલ ટ્રકોનું ઉત્પાદન થતું હતું. ભલે ઇલેક્ટ્રિક નહીં ડીઝલ, પણ દેખીતી રીતે અહીં ચેસીસ સબ એસેમ્બલિંગ, રોબોટિક પેઇન્ટ રોપ, ચેસીસ કેબિન, મટિરિયલ ટેસ્ટિંગ લેબ હોય જ, જે રીતે સમાચારમાં ઉલ્લેખ છે. આ સુવિધા કે સમગ્ર પ્લાન્ટ કામ આવી શકે અને ઝડપથી ઉત્પાદન પ્રક્રિયા શરૂ થઇ શકે. ટ્રાઇટનનો ઉદ્દેશ પણ ઇવી સેમી ટ્રકનો 98 ટકા હિસ્સો ફેક્ટરીમાં જ બનાવવાનો છે. ભવિષ્યમાં 2000 એકરમાં વાર્ષિક 50,000 ટ્રક બનાવીને ઇવી ઇકો સિસ્ટમ ઊભી કરવી છે. તો જ `મેઇક ઇન ઇન્ડિયા'માં ફળીભૂત થાય અને સરકાર એમ જ ઇચ્છે છે.

જાણીતું છે કે, એએમડબલ્યુ કંપનીના ટ્રક અને પછી પાર્ટસનું ઉત્પાદન તબક્કાવાર બંધ થઈ ગયું હતું અને નાણાં નહીં ચૂકવવા બદલ બેંકોની નોટિસ લાગી હતી. સૂત્રોનું માનવામાં આવે તો કેટલીક હરાજી પ્રક્રિયા થઇ ચૂકી છે.

હાલની યાદીમાં સરકારે ટ્રાઇટનને વિવિધ મંજૂરીઓમાં સહાયની તૈયારી પણ દર્શાવી છે. જો કે, સમગ્રતયા ઇવી ઉદ્યોગ ખેંચવામાં સરકાર સફળ રહી છે અને બધું સમુસૂતરું ચાલ્યું તો કચ્છના વિકાસને મદદ મળશે. પાછળ ભારતમાં જો ટેસ્લાનો પ્લાન્ટ આવશે તો બરાબરની ટક્કર પણ થશે.

અમેરિકાના ન્યૂજર્સીમાં હેડક્વાર્ટર ધરાવતી મૂળ કંપની ટ્રાઇટન ઇલેક્ટ્રિકલ વ્હીકલ એલસીસીએ હવે ભારતમાં ટ્રાઇટન ઇન્ડિયાથી રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. ગુજ્જુ માલિક હિમાંશુ પટેલે તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે, `તેમના માટે અને ભારત બંને માટે ઇવી ઉત્પાદન ક્ષેત્રમાં આ સીમાચિહ્નરૂપ પગલું છે.' આશા રાખીએ કે, લક્ષ્ય મુજબ આ નવું રોકાણ માત્ર એશિયાની જ સૌથી મોટી ઇવી વાહન ફેક્ટરી જ ન બને, બલ્કે વિશ્વની અગ્રણી કંપની બને.

..........




 

Friday, 8 April 2022

There should be co-ordinated and strong efforts to re-approve the cancel post of education institutions..

`' પત્રકમા` જગ્યા `ગઇ' એટલે `ગઇ' શા માટે ?

શિક્ષણની રદ જગ્યાઓ મ`જૂર કરવા સ`યુક્ત પ્રયાસ થાય

 

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણત`ત્રની ખાલી જગ્યાઓ પાછળ માત્ર સરકાર, શિક્ષણ સ`સ્થા કે લોકપ્રતિનિધિ જ જવાબદાર ન ગણી શકાય: નિયમાનુસાર દર વર્ષે કરવાની થતી દરખાસ્તો, માગણી કે ભરતીપ્રક્રિયામા` પણ  ઉદાસીનતા ન ચાલે; રદ પાછળ નિક્રિયતા પણ કારણ

 

સરકારી ત`ત્રના વિભાગોમા` ભરતી ન થતી હોવાની, અતિ જરૂરી એવી જગ્યાઓ ખાલી રહેતી હોવાની રાડ છે. અવારનવાર અડધાથી ઓછુ` મહેકમ ભરાયલુ` હોવાની ફરિયાદો ઉઠે છે. એમા` વળી સરકાર ભરતી પરીક્ષાઓ તો લે છે ને પેપર ફુટય`yના` કૌભા`ડો બહાર આવે એટલે બધુ` ઠેલાઈ જાય. મોટાભાગના` ખાતા` `ગામી કર્મચારીઓ કે ક્યા`ક તો રેકર્ડ?પર ચડેલા હ`ગામી કર્મચારીઓ જ નહી`, કાયમી કર્મચારી દ્વારા તેનુ` કામ કરવા મૂકેલા માણસોથી જ ગાડુ` ચાલે છે. આ બધામા` બધી જગ્યાએ સરકારનો ગુનો માફ નથી, પર`તુ જવાબદાર અધિકારીઓ, `સ્થાના વડાઓ દ્વારા પણ સરકારને વખતો વખત મહેકમની નિયમાનુસાર પત્રકો ભરીને જાણ કરવામા` ઉદાસીનતા તેમજ તેની પાછળ સતત પ્રયત્નો ન કરવા જેવા` કારણો પણ જવાબદાર છે. 

તાજેતરમા` કચ્છ યુનિવર્સિટી, સરકારી ઈજનેરી કોલેજના` ઓછા` મહેકમ સ`દર્ભે હેવાલ આવ્યા, આનાથી પહેલા` અન્ય સરકારી ગ્રાન્ટેડ શિક્ષણ સ`સ્થાઓમા` પણ જગ્યાઓ ન ભરાતી હોવાના સમાચારો આવતા રહે છે. શિક્ષણ સ`સ્થાઓમા` તો `નેક' પ્રમાણપત્ર, `એનબીએ' પ્રમાણપત્ર, મેડિકલ હોય કે બી.એડ. કોલેજ માટેની કાઉન્સિલની માન્યતાનુ` પ્રમાણપત્ર હોય, વિકાસ અને શિક્ષણ ગ્રાન્ટ માટે આવા` પ્રમાણપત્ર મહત્ત્વના` બન્યા` છે. પ્રમાણપત્ર ત્યારે જ મળે, જ્યારે જગ્યાઓ ભરેલી હોય, પર`તુ થાય છે એવુ` કે, આ જગ્યાઓ ભરવા માટે જવાબદાર સત્તાધીશો ગ`ભીર પ્રયાસ કરતા નથી કે પ્રયાસ કરે છે તો ગા`ધીનગરના અધિકારીઓ ગા`ઠતા નથી. થાય છે એવુ` કે, સરકારી જગ્યાઓ મર્યાદિત છે અને ચોક્કસ મર્યાદામા` `જૂર થાય છે, પર`તુ જે જિલ્લાનો અવાજ ભારે હોય એ મેદાન મારી જાય. અરે, ભુજની સરકારી ઈજનેરી કોલેજનો દાખલો લેવામા` આવે તો કચ્છની મ`જૂર થયેલી પ્રાધ્યાપકોની જગ્યાઓ, વધારાની તો ઠીક છે, હતી એ પણ રાજકોટ જેવા જિલ્લામા` તબદીલ થઈ ગઈ, એની ઉચ્ચ શિક્ષણ ત`ત્રમા` જે રમત થઈ હોય તે.

કચ્છના` ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમા` તજજ્ઞો આધારિત વાત કરતા` કચ્છ યુનિવર્સિટીનો દાખલો લઈએ તો 12 (બી)ની યુજીસીની માન્યતા પછી હવે નેશનલ એક્રેડિટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ (નેક)નુ` પ્રમાણપત્ર મેળવવુ` એ મોટો પડકાર છે, જેમા` દરેક વિભાગ દીઠ એક પ્રાધ્યાપક, બે એસો. પ્રોફેસર અને 3 આસિ. પ્રોફેસર એમ પા`ચ જગ્યા ભરેલી હોવી જોઈએ. છેલ્લે લગભગ 4 વર્ષ પહેલા` `જૂર જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા થઈ એ થઈ, પછી ક`ઈ ન થયુ`. વચ્ચે ઈન્ચાર્જ કુલપતિઓનો કાર્યકાળ આવ્યો. એ દરમ્યાન જગ્યાઓ ભરાઈ તો ભલે નહીં, `જૂર જગ્યાઓ પણ મહેકમના નિયમાનુસાર દરખાસ્તો ન મુકાતા` ચાલી ગઈ. આ દરમ્યાન, બે-ત્રણ પ્રાધ્યાપકોના` રાજીનામા` પણ પડી ગયા`. `નેક'નો પડકાર વધુ ગ`ભીર બન્યો છે. બીજુ` ભરતી કરવી એ આજના રાજકીય દબાણવાળા, ભલામણિયા સમયમા` જફા છે, એટલે નાની કે મોટી કોઈ પણ શિક્ષણ સ`સ્થા હોય, આ ઉપાધિમા` ન પડવાનુ` પસ`દ કરે છે, અને મોટે ભાગે ગ્રાન્ટેડ હોય કે સરકારી ઈન્ચાર્જથી ગાડુ` ચાલે છે અને અ`તે ભોગવવાનુ` જે-તે જિલ્લાની સ`સ્થાને કે વિદ્યાર્થીઓને આવે છે.

મહેકમ સ`ભાળતા કેટલાક અધિકારીઓ સાથે તાજેતરમા` મળવાનુ` થયુ` અને આ મુદો્ ઉઠયો એટલે તરત જ તેઓએ હસતા` હસતા` કહ્યુ`, `' પત્રકમા` જગ્યા `ગઈ' એટલે સમજો `ગઈ' ! પછી તેને પુન:જીવિત કહો કે `સક્રિય' કહો, ફરી મ`જૂર કરવામા` દિવસે તારા દેખાઈ જાય, સિવાય કે, જે-તે વિસ્તારનો કોઈ લોકનેતા મદદે આવી જાય. નહીં તો ગા`ધીનગરથી સચિવનો પત્ર આવે કે `આ હવે ન મળે, જે થયુ` તે બરાબર.' પછી ક`ઈ આચાર્ય સ્તરે કે વહીવટી અધિકારી સ્તરે નથી થઈ શકતુ`.

જો કે, બધે માત્ર સરકારનો જ વા`ક નથી, દર વર્ષે નિયમાનુસાર મહેકમના` પત્રકો ભરવાના` હોય છે, દરખાસ્તો મૂકવાની હોય છે, આગામી વર્ષના જરૂરી શૈક્ષણિક, લેબોરેટરી વિ. ખર્ચની માહિતી યોગ્ય રીતે મૂકવાની હોય છે, એય ક્યા`ક નથી મુકાતી કે સમય પર નથી મોકલાતી. પછી તો ઉચ્ચ શિક્ષણ ત`ત્ર સીધુ` નિયમ બતાડી દે છે. આખરે સરકાર કર્મચારીઓને પગાર ચૂકવે છે અને માળખા`કીય વિકાસની ગ્રાન્ટ આપે છે.

હકીકતમા` બજેટથી બે-ચાર મહિના પહેલા`, શિક્ષણ સ`સ્થાએ આગામી નાણાકીય વર્ષના પગાર સહિતના ખર્ચનો અ`દાજ આપવાનો  હોય છે, તો એ પ્રમાણે ભ`ડોળ ફાળવાય. જગ્યાને સ``ધ છે ત્યા` સુધી ચાર પત્રકમા` મહેકમ સ્થિતિ આપવાની હોય છે. `' પત્રક એટલે ભરેલી જગ્યા, `' એટલે એક વર્ષ સુધી ખાલી રહેલી જગ્યા, `' એટલે એક વર્ષથી ત્રણ વર્ષ સુધીની ખાલી રહેલી જગ્યા અને `' પત્રક એટલે 3 વર્ષથી ઉપરની ખાલી રહેલી જગ્યા. જે નિયમિત ભરાવા` જોઈએ. આ હ`ગામી જગ્યા માટે હોય છે. ભલે કર્મચારી કાયમી થઈ ગયા હોય, પણ સરકાર તેની જગ્યા હવે હ`ગામી ગણે છે. નિયમિત જગ્યા માટે દર વર્ષે મ`જૂરી લેવાની થતી નથી, પણ ભુજની ઈજનેરી કોલેજનો દાખલો લઈએ તો માત્ર એક પટાવાળાની જગ્યા જ `િનયમિત' છે, તેની દરખાસ્ત દર વર્ષે નથી કરવાની, બાકીની હ`ગામી. ભલે 1-2 લાખ લેતા પ્રાધ્યાપક હોય. 

હવે આ પત્રકોમા` `ગામી જગ્યાનુ` નામ, `ખ્યા, પગાર, ક્યારથી ભરેલી કે ખાલી, ખાલી હોય તો કારણો, ચાલુ રાખવી હોય તો ઠરાવ સાથે અ`દાજિત ખર્ચ?બધી વિગતો આ પત્રકો સાથે મૂકવાની ફરજિયાત છે, પણ ઉચ્ચશિક્ષણ સ`સ્થામા` બધે થતુ` નથી. યા તો આવડતનો અભાવ કે દાનતનો અભાવ જોવા મળે છે. પછી 3 વર્ષ સુધી જગ્યા ન ભરાય એટલે એબિયન્સ એટલે કે `સ્થગિત' જગ્યામા`થી સીધી `' એટલે `ગઈ'નો સમય આવી જાય છે. આમ, માત્ર સરકાર કે માત્ર લોકનેતાઓ કે માત્ર અધિકારીઓ જવાબદાર નથી. કચ્છમા` `યુક્ત પ્રયાસો ઓછા પડે છે. સ`કલન ઓછુ` છે જે દૂર થાય તેવુ` ઈચ્છીએ. તો જ બજેટ જાહેર થાય ત્યારે કચ્છનુ` નામ વધુ દેખાશે.  

 

Tuesday, 5 April 2022

Print media facing severe crisis, newsprint prices more than double in one year....

ન્યૂઝ પ્રિન્ટના ભાવમાં ભડકો
`લોકશાહીનાં પ્રહરી' પ્રિન્ટ મીડિયા પર સંકટ

 

કોરોનાકાળમાં તો સપ્લાય ચેઇનની મુશ્કેલીથી ભાવ વધ્યા હતા અને હવે અર્થતંત્રમાં સુધારા સાથે સાથે પ્રિન્ટ માધ્યમોનીય સ્થિતિ સુધરી રહી હતી, ત્યાં આયાતમાં સૌથી વધુ નિર્ભર છીએ એવાં રશિયાએ યુદ્ધ છેડતાં માત્ર 3 મહિનામાં 25  ટકા વધારાનો ફટકો : છેલ્લાં એક વર્ષમાં લગભગ 60 ટકા સુધીના બોજાએ નાનાં અખબારોનાં અસ્તિત્વ સામે સર્જ્યું છે જોખમ 
 

સવારે ઊઠતાંવેંત `ચા' સાથે તમને શું જોઇએ છીએ ? અખબાર. અખબાર પછી ટીવી અને હવે પોર્ટલથી સમાચારો મળે છે, પરંતુ પ્રિન્ટ માધ્યમનું મહત્ત્વ આજેય અકબંધ છે. ઘરોઘર જોડાયેલું છે. એ સૌથી વિશ્વસનીય-આધારભૂત માધ્યમ છે અને પત્રકારત્વની મજબૂત પરંપરા-ઇતિહાસ ધરાવે છે, પણ અત્યારે એ માત્ર ભારતમાં જ નહીં વિશ્વભરમાં સંકટમાં છે. ખાસ કરીને નાના-મધ્યમ અખબાર સામે એવી મુશ્કેલી ઊભી થઇ છે કે, જેવી અગાઉ ક્યારેય ન આવી હોય. એમ કહી શકાય કે, અખબાર-પ્રિન્ટ મીડિયાનાં અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. કારણભૂત છે, કોરોનાના સમયમાં લાગેલા ન્યૂઝ પ્રિન્ટના ભાવવધારા પછી માંડ સ્થિતિ થાળે પડતી હતી, ત્યાં રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિનાં કારણે આવેલો ભાવવધારાનો બીજો ફટકો.

અખબારનાં ઉત્પાદનમાં કે છાપકામમાં સૌથી મોટો ખર્ચ લગભગ 40થી 50 ટકા જેટલો ન્યૂઝ પ્રિન્ટ અને તેના સંબંધી ખર્ચાઓનો છે અને ન્યૂઝ પ્રિન્ટ, શાહી, કેમિકલ, ટ્રાન્સપોર્ટ ખર્ચ, એલ્યુમિનિયમ પ્લેટના ભાવમાં છેલ્લા ત્રણ મહિનામાં જાણે આગ લાગી છે. માત્ર ન્યૂઝ પ્રિન્ટની વાત કરવામાં આવે તો જાન્યુઆરી-21થી માર્ચ-2022 સુધીમાં ભાવ 60 ટકા સુધી વધી ગયા છે. જ્યારે છેલ્લા ત્રણ મહિનામાં યુદ્ધ સંકટ વચ્ચે અલગ અલગ અખબારી કાગળ ઉત્પાદન કરતી કંપનીઓના વધેલા ભાવને ધ્યાને લેવામાં આવે તો 20થી 25 ટકાનો વધારો થયો છે. અખબારી કાગળોનું ઉત્પાદન કરતી કંપનીઓ રાઇટિંગ અને ન્યૂઝ પ્રિન્ટ ઉપરાંત કોટેડ કાગળો અને ક્રાફ્ટ પેપર, પેકિંગમાં વપરાતા બ્રાઉન બોક્સ-ખોખાનું પણ ઉત્પાદન કરતી હોય છે અને બધી ઉત્પાદિત ચીજોના હોલસેલ ભાવ વધ્યા, પરંતુ સૌથી વધુ ફટકો ન્યૂઝ પ્રિન્ટમાં આવ્યો છે. હવે આ તબક્કે સવાલ ઊભો થાય કે, ન્યૂઝ પ્રિન્ટના ભાવ એમાં યુદ્ધ કેમ કારણભૂત બને ? એનો જવાબ એ છે કે, દેશની કુલ ન્યૂઝ પ્રિન્ટની ખપતનો 50 ટકાથી વધુ જથ્થો આયાત થાય છે અને આ કુલ આયાતનો 45 ટકા હિસ્સો રશિયાથી આવે છે.

ગત અઠવાડિયે ન્યૂઝ પ્રિન્ટ સંબંધી બે મહત્ત્વના રિસર્ચ હેવાલ આવ્યા. સેન્ટ્રમ અને ક્રિસિલ. સેન્ટ્રમ ઇન્સ્ટિટયુશનલ રિસર્ચના માસિક હેવાલ મુજબ બે મહિનામાં બે વખત મોટો વધારો નોંધાયો છે અને તે આગામી મે-જૂન સુધી રહેશે. ન્યૂઝ પ્રિન્ટના ભાવ ટૂંકા ગાળામાં કિલોએ રૂા. 40-45માંથી સીધા અત્યારે રૂા. 65થી 75 થઇ ગયા છે. નોંધનીય છે કે, ગત વર્ષે કિલોએ રૂા. 40થી 45 હતા, જે જાન્યુઆરી-22માં 60 થયા અને અત્યારે રૂા. 65થી 70 છે અને આવનારા ટૂંકા ગાળામાં જ રૂા. 75થી 80 સુધી પહોંચી શકે છે. આ ભાવ ઉપરાંત જીએસટી તો અલગ.

યુદ્ધ કઇ રીતે બન્યું કારણભૂત

યુદ્ધનાં અનેક ખરાબ પરિણામ આવ્યાં, તેમાં એક છે ન્યૂઝ પ્રિન્ટની આયાત લગભગ બંધ થઇ ગઇ છે. એવું નથી કે, રશિયામાં ઉત્પાદનને અસર થઇ, પરંતુ ત્યાં માલનો કન્ટેનરોમાં ભરાવો થયો છે. આ બધાં પાછળ યુરોપીય આર્થિક પ્રતિબંધો સહિતનાં કારણ છે. આપણી કુલ વિદેશી ન્યૂઝ પ્રિન્ટની આયાતનો 45 ટકા હિસ્સો રશિયાથી છે અને ત્યાંની શિપિંગ કંપનીઓએ બુકિંગ જ બંધ કરી નાખ્યું છે. બીજું સ્થાનિકે જે ન્યૂઝ પ્રિન્ટ ઉત્પાદન થાય છે એનો ખર્ચ વધ્યો છે. પેપર મિલોની ઉત્પાદન પ્રક્રિયામાં 30 ટકા હિસ્સો ગેસ અને કોલનો છે, જે યુદ્ધમાં મોંઘાં બન્યાં. આ પરિબળે તો વિશ્વભરમાં પ્રિન્ટ મીડિયામાં જાણે તોફાન ઊભું કરી દીધું છે.

આ સિવાય પણ વૈશ્વિક કારણો ઊભાં થયાં છે. ફિનલેન્ડ પણ ન્યૂઝ પ્રિન્ટ ઉત્પાદનનું મોટું મથક, પણ ત્યાં કર્મચારીઓની હડતાળ પડી. કેનેડાનો પણ આયાતમાં રશિયા પછી બીજો ક્રમ છે. ભારતમાં રશિયા અને કેનેડામાંથી ન્યૂઝ પ્રિન્ટની આયાતોનો જ સૌથી મોટો કુલ 71 ટકા હિસ્સો છે, પણ કેનેડામાં ટ્રકરોની લાંબી હડતાળ આવી. આ પહેલાં કોવિડ વાયરસના ફેલાવાએ પરિવહનની સમસ્યા ઊભી કરી હતી. આમ, ટૂંકાગાળામાં ન્યૂઝ પ્રિન્ટના સતત ભાવવધારાએ `લોકોને જેના વિના ચાલતું નથી' એવાં માધ્યમને કમરતોડ ફટકો આપ્યો છે.

ભારતમાં પડકાર અને મહત્ત્વના

કાચા માલ `પસ્તી'ની જમાખોરી

દેશમાં વાર્ષિક લગભગ 30થી 35 લાખ ટન ન્યૂઝ પ્રિન્ટની જરૂર પડે છે, પણ ઘરેલુ ઉત્પાદન 14થી 15 લાખ ટન જ છે. બાકી 50થી 60 ટકા આયાત થાય છે. હવે કોવિડ પછીના સમયમાં ઇ-કોમર્સ વેપાર વધ્યો છે અને પેકેજિંગ મટિરિયલની માંગ વધી. આથી કેટલીક સ્થાનિક મિલોએ બ્રાઉન બોક્સ અને અન્ય મટિરિયલનું ઉત્પાદન વધારી દીધું. કારણ કે ન્યૂઝ પ્રિન્ટના સૌથી વધુ પ્રમાણના કાચા માલ એવા રદી કાગળ કે પસ્તી-રિસાઇકલ ફાઇબરની તંગી નડે છે. ઉત્પાદન માટે જરૂરી એવા ક્રૂડ, કેમિકલ, ગેસ, કોલની કિંમત વધી, ડોલર સામે રૂપિયાની કિંમતમાં ઘસારાની પણ અસર થઇ. આવાં કારણોથી ઉત્પાદન ઘટી ગયું અને રિસાઇકલ્ડ ન્યૂઝ પ્રિન્ટના ભાવ વધતા ગયા છે.

કંપની માટે કાચો માલ પસ્તીની સમસ્યા એવી છે કે, આપણા ઘરેથી ફેરિયાઓ 8થી 12 રૂા. કિલોના ભાવે લઇ જાય છે, પરંતુ ઉત્પાદક પાસે પહોંચે છે ત્યારે તેનો ભાવ કોરોનામાં 20થી 24 થયો હતો. હવે યુદ્ધના સમયમાં 40થી 50 રૂા. થયા છે. કોરોનાકાળમાં તો પસ્તીનું એકત્રિકરણ જ બંધ થઇ ગયું હતું. એના વધેલા ભાવ યથાવત છે. કંપનીઓને આવો માલ પૂરો પાડનારા સંગ્રહખોરી કરતા હોવાના પણ થોડા સમય પહેલાં હેવાલ ચમક્યા હતા. આઇએઆરપીએમ (ઇન્ડિયન એગ્રો એન્ડ રિસાઇકલ્ડ પેપર મિલ્સ એસોસિયેશન)ના અધ્યક્ષ શ્રી અગ્રવાલે સરકારને રજૂઆત કરી હતી કે, વેપારીઓ ખોટી સંગ્રહખોરી કરે છે. આથી પેપર મિલો પાસે ઉત્પાદન ઘટાડવા સિવાય કોઇ ઉપાય બચતો નથી. મિલો કાચા માલની કિંમતમાં વધારો કરવાની સ્થિતિમાં પણ નથી. ન્યૂઝ પ્રિન્ટમાં 65થી 70 ટકા કાચા માલ તરીકે પસ્તી વાપરી શકાય છે. બાકી, એ અલગ અલગ ગ્રેડના કાગળ પર મદાર રાખે છે. બાકી વૂડ પલ્પ વપરાય છે.

જાહેરાત આવક વધી, પણ કોવિડ

પહેલાંના સમય જેવી નહીં

`િક્રસિલ'ના વિતેલા સપ્તાહમાં હેવાલ આવ્યા તેમાં પ્રિન્ટ મીડિયાનું ઉજળું ચિત્ર બતાવાયું છે, પણ સાથોસાથ સ્વીકારાયું છે કે, પ્રિ-કોવિડ સ્તર સુધી આવક નથી વધી. હેવાલ મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં પ્રિન્ટ મીડિયાની આવક 27,000 કરોડ થશે, જે આગલાં વર્ષની સરખામણીએ 20 ટકા વધુ છે. અર્થતંત્ર ગતિમાન થયું એની અસર છે. જો કે, આ વધારાનું કારણ એ છે કે, 2020-21નાં નાણાકીય વર્ષમાં કુલ આવક માત્ર 18,600 કરોડ હતી. એનાથી આગલા કોવિડ પહેલાંના સમયમાં એ 32,000 કરોડ હતી. હવે તેનાથી વધશે તેવી અપેક્ષા છે, પરંતુ વચ્ચે ન્યૂઝ પ્રિન્ટના ભાવવધારાએ મોટી ચિંતા ઊભી કરી દીધી છે. કારણ કે અખબારના સંચાલકીય ખર્ચમાં 35થી 40 ટકા હિસ્સો ન્યૂઝ પ્રિન્ટનો છે. આવકમાં 70 ટકા હિસ્સો જાહેરાતનો છે, જે ચૂંટણી અને તહેવારોની મોસમમાં વધી, પણ પ્રિન્ટ સંકટ ઊભું થયું.હવે સ્થિતિ એવી છે કે, વધારાના ઉત્પાદકીય ખર્ચને પહોચી વળવા ફંડ જોઈએ અને એ માટે કોઈ નક્કર પગલાં લેવા પડે. જો છાપાની છૂટક વેચાણ કિમત વધારે તો સરક્યુલેશન પર અસર પડે. જો ભાવવધારો ન કરે તો માસિક વધારાની રોકડની જરૂરિયાતમાં મોટી ખાધ રહે. કિમત વધારો વાચકો કેમ સ્વીકારે ? કારણ કે, હવે ઇ પેપર સરળતાથી મળે છે, એટલે નાના છાપાઓને તો બંધ કરવાનો કપરો સમય આવે તેવું ચિત્ર છે.  

ઇન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટીના પ્રતિનિધિ મંડળે પણ અગાઉ સરકારને મળીને ન્યૂઝ પ્રિન્ટની પાંચ ટકા આયાત ડયુટી રદ કરવાની અને સરકારી જાહેરાતોના ભાવોમાં 50 ટકા વધારો કરવાની માગણી મૂકી હતી. તો જ આ `લોકશાહીનો પ્રહરી' ઉદ્યોગ બચી શકશે.

કોરોનામાં જાહેરાત અને અખબારોનાં સર્ક્યુલેશન બંને ઘટયાં, એથી દૈનિકની કિંમત વધારવાની પણ ફરજ પડી હતી, પરંતુ ટૂંકાગાળામાં જ ફરી નવું સંકટ આવી ગયું. જો કે રાહત લેવા જેવી વાત એ છે કે, દેશમાં અંગ્રેજી અખબારોનાં પ્રમાણમાં સ્થાનિક અને ભાષાકીય અખબારોની સર્ક્યુલેશનની સ્થિતિ મહદ્અંશે સુધરી ગઇ છે.

...........